facebook pixel
અમદાવાદ: આશ્રમ રોડ પર ₹૧૦૭ કરોડના ખર્ચે તૈયાર થયો ૪-લેન વાડજ ફ્લાયઓવર! ૭૦૦ મીટર લાંબો આ ફ્લાયઓવર સપ્ટેમ્બર મહિનામાં ખુલ્લો મુકાતાં રોજના ૧ લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે અને ગાંધી આશ્રમ, રાણીપ તેમજ અખબારનગર તરફનો વાહનવ્યવહાર વધુ ઝડપી બનશે. #Ahmedabad #VadajFlyover #AshramRoad #AhmedabadTraffic #Infrastructure #AMC #GujaratDevelopment #SamacharDiary

 9

    Suggested Credits
    Tags, Events, and Projects