facebook pixel
વંદે માતરમના મુદ્દે કોંગ્રેસ ફરી વિવાદના ઘેરામાં! સોનિયા ગાંધી સામે ભાજપે બેંગલુરુ અને મંગલુરુમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભાજપનો આરોપ છે કે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન વંદે માતરમના ગાનને રોકવાનો ઈશારો કરવામાં આવ્યો હતો. હવે સવાલ એ છે કે રાષ્ટ્રગીતના સન્માનના મુદ્દે રાજકારણ ક્યાં સુધી જશે? પોલીસ દ્વારા હજુ FIR નોંધવામાં આવી નથી. #VandeMataram #ᴛʀᴇɴᴅɪɴɢᴘᴏsᴛ #congress #bjp #bjpvscongress

 1.3k

 49

 7

 1.3k

    Suggested Credits
    Tags, Events, and Projects