facebook pixel
મુંબઈના ચર્ચગેટ સ્થિત ઈન્કમ ટેક્સ ઓફિસ (આયકર ભવન)માં લાગી ભીષણ આગ! ઇમારતના ભોંયરામાં અચાનક આગ ફાટી નીકળતાં ફાયર બ્રિગેડની ૧૨ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી; સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. #MumbaiNews #Churchgate #IncomeTaxOffice #FireAccident #AaykarBhavan #MumbaiFireBrigade #BreakingNews #SamacharDiary

 3

    Suggested Credits
    Tags, Events, and Projects