facebook pixel
ભારત અને જર્મની વચ્ચે ₹૯૦,૦૦૦ કરોડની ઐતિહાસિક સબમરીન ડીલ: નૌકાદળની તાકાતમાં થશે જબરદસ્ત વધારો! 'પ્રોજેક્ટ 75I' હેઠળ માઝાગોન ડૉક અને જર્મનીની TKMS વચ્ચે ભાગીદારીથી દેશમાં અદ્યતન AIP ટેકનોલોજી ધરાવતી ૬ સબમરીન બનશે, જેનાથી હિંદ મહાસાગરમાં ભારતની દરિયાઈ સુરક્ષા વધુ અભેદ્ય બનશે. #IndianNavy #DefenceDeal #Project75I #IndiaGermany #SubmarineDeal #MakeInIndia #MaritimeSecurity #NationalNews #SamacharDiary

 5

    Suggested Credits
    Tags, Events, and Projects