Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
બિહારના લખીસરાયમાં અશોકધામ મંદિરે ભારે ભીડ વચ્ચે નાસભાગ: ૭ મહિલાઓનાં કમકમાટીભર્યા મોત! મંદિર પરિસરમાં અચાનક નાસભાગ મચતાં અફરાતફરી સર્જાઈ, અનેક ભક્તો ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા; ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને પ્રશાસનની ટીમે સુરક્ષા વ્યવસ્થા કડક કરી વધુ તપાસ હાથ ધરી છે.
#BiharNews
#Lakhisarai
#AshokdhamTemple
#Stampede
#TragicNews
#BreakingNews
#TempleStampede
#SamacharDiary
Posted on Instagram at
8/17/2026, 8:43:51 AM
2.6k
19
2.6k
2.6k
19
2.6k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
stampede
biharnews
tragicnews
templestampede
ashokdhamtemple
samachardiary
lakhisarai
breakingnews
Add tag
Add event / campaign