facebook pixel
ગુજરાતમાં એકસાથે ૫ વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી ૨ દિવસ ભારે વરસાદની આગાહી! રાજ્યમાં આગામી ૭ દિવસ સુધી સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદમાં તેજ પવન સાથે ઝાપટાં પડવાની શક્યતા છે; દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. #MonsoonUpdate #GujaratRain #WeatherForecast #HeavyRainAlert #AhmedabadRain #Saurashtra #RainAlert #GujaratWeather #SamacharDiary

 7

    Suggested Credits
    Tags, Events, and Projects