ઉજ્જૈનના નાગચંદ્રેશ્વર મંદિરમાં ભારે ભીડને કારણે નાસભાગ જેવી સ્થિતિ: ૧૩ ભક્તો ઇજાગ્રસ્ત!
નાગપંચમી અને શ્રાવણી સોમવારના સંયોગે લાખો શ્રદ્ધાળુઓ ઉમટતાં બેરિકેડિંગ વિસ્તારમાં દબાણ વધતાં અફરાતફરી મચી; સુરક્ષા કર્મીઓએ ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા, જ્યારે મંદિર સમિતિએ વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે.
#Ujjain#Mahakal#Nagchandreshwar#UjjainNews#NagPanchami#MadhyaPradesh#BreakingNews#SamacharDiary