facebook pixel
સોમનાથ મંદિરમાં પ્રથમ શ્રાવણી સોમવારે ભક્તોનું મહેરામણ: 'હર હર મહાદેવ'ના નાદથી ગૂંજી ઉઠ્યું પરિસર! વહેલી સવારે ૪ વાગ્યાથી મંદિરના દ્વાર ખુલતાં જ હજારો શિવભક્તોએ વિશેષ શૃંગાર અને મહાઆરતીના દર્શન કરી ધન્યતા અનુભવી; ટ્રસ્ટ દ્વારા પીવાનું પાણી, છાંયડો અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. #SomnathTemple #ShravanSomwar #HarHarMahadev #SomnathJyotirlinga #FirstShravanSomwar #GujaratNews #Devotion #SamacharDiary

 9

    Suggested Credits
    Tags, Events, and Projects