facebook pixel
પ્લેટમાં આવતો સોયા ચાપ ખરેખર કેટલો હાઈજેનિક છે? વાયરલ વીડિયોએ ફૂડ હાઈજીન અને સેફ્ટીને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે. ફૂડ બનાવવાથી લઈને પેકિંગ, સ્ટોરેજ અને સર્વિંગ સુધી દરેક સ્ટેપમાં સ્વચ્છતા જરૂરી છે. બહારનું ખાવાનું ખાતા પહેલા ફૂડ ક્વોલિટી અને હાઈજીન અંગે સાવચેત રહો. સ્વાદ પહેલાં સ્વાસ્થ્ય! #Soyachap #FoodSafety #FoodHygiene #FoodSafetyIndia #FoodContamination #FoodQuality #FoodPoisoning #HealthAwareness #RestaurantHygiene #FoodHygiene #ViralVideo #ViralNews #GujaratiNews #GujaratNews #SamacharDiary24x7 #SamacharDiary #NewsUpdate #BreakingNews #HealthNews #FoodSafetyAwareness

 1.7k

 62

 1.7k

    Suggested Credits
    Tags, Events, and Projects