facebook pixel
શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને મહારાષ્ટ્ર FDAની નોટિસ! ‘વિમલ ઇલાયચી’ની જાહેરાતને લઈને FDAએ પરોક્ષ રીતે પ્રતિબંધિત પાન મસાલાના પ્રચારનો આરોપ લગાવ્યો છે. ત્રણેય સ્ટાર્સ પાસેથી 15 દિવસમાં જવાબ અને સ્પષ્ટતા માંગવામાં આવી છે. આખરે શું છે ‘વિમલ ઇલાયચી’ની જાહેરાત પાછળનો વિવાદ? જાણો સમગ્ર મામલો. #ShahRukhKhan #AjayDevgn #TigerShroff #VimalElaichi #Vimal #MaharashtraFDA #FDA #SurrogateAdvertising #PanMasala #Gutkha #Tobacco #BollywoodNews #BollywoodUpdate #ViralNews #BreakingNews #LatestNews #MaharashtraNews #GujaratiNews #GujaratNewS #SamacharDiary #NewsUpdate #TrendingNews

 3.8k

 148

 3.8k

    Suggested Credits
    Tags, Events, and Projects