ચીતલમાં વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળતાં વધામણાં, જ્યારે લાઠીને સ્ટોપેજ ન મળતાં સ્થાનિકોમાં ભારે નારાજગી! દિગ્ગજ નેતાઓ હોવા છતાં લાઠીની ઉપેક્ષા થયાનો આક્ષેપ કરી લોકોએ સ્ટોપ વગર ફૂલ ઉછાળી વધામણાં કરવા સામે જનરોષ વ્યક્ત કર્યો; રેલવેમાં રજૂઆત કરી લાઠીને કાયમી સ્ટોપેજ આપવાની માંગ ઉઠી છે.
#VandeBharat#Chital#Lathi#AmreliNews#IndianRailways#TrainStopDemand#GujaratNews#SamacharDiary