facebook pixel
મહેસાણાના આંબલીયાસણમાં હાર્ડવેરની દુકાનમાંથી ધોળા દિવસે રોકડ ભરેલા પાકીટની ચોરી! દુકાન માલિક બાથરૂમ ગયા તે દરમિયાન તસ્કરે દરાજમાંથી પાકીટ ચોરી લીધું; સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતાં લાંઘણજ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. #Mehsana #Ambliyasan #TheftCase #CCTVFootage #MehsanaPolice #GujaratNews #CrimeNews #BreakingNews #SamacharDiary

 38.1k

 849

 38.1k

    Suggested Credits
    Tags, Events, and Projects