facebook pixel
અમદાવાદના રાણીપમાં પોલીસ ચોકી સામે જ ૩૭ વર્ષીય યુવકની જાહેરમાં ઘાતકી હત્યા! જૂની અદાવતમાં ૮ થી ૧૦ શખ્સોએ અજય સાલ્વી પર તલવાર, ધારિયા અને ચપ્પુ જેવા હથિયારો વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો; જાહેરમાં બનેલી ઘટનાથી પોલીસ પેટ્રોલિંગ અને કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. #Ahmedabad #Ranip #MurderCase #AhmedabadPolice #GujaratCrime #CrimeNews #BreakingNews #SamacharDiary

 5.7k

 328

 5.7k

    Suggested Credits
    Tags, Events, and Projects