facebook pixel
અમદાવાદના દાણીલીમડામાં હાથમાં છરી અને બિયરની બોટલ સાથે ડાન્સ કરતો વીડિયો વાયરલ! ફેશનનગર નજીક જાહેરમાં હથિયાર અને બોટલ સાથે વીડિયો બનાવનારાઓ સામે સવાલો ઉઠ્યા છે; સ્થાનિકો દ્વારા પોલીસ તપાસની માંગ કરાઈ છે. (નોંધ: સમાચાર ડાયરી આ વાયરલ વીડિયોની સત્તાવાર પુષ્ટિ કરતું નથી) #Ahmedabad #Danilimda #ViralVideo #AhmedabadPolice #GujaratNews #CrimeNews #SocialMediaViral #SamacharDiary

 72.6k

 1.8k

 16

 72.6k

    Suggested Credits
    Tags, Events, and Projects