Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
ખેડાના ઠાસરામાં ચિતલાઓ-સરદારપુરાને જોડતો બ્રિજ ધરાશાયી: બે ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો! મહી કેનાલના કાંસ પર બનેલા જર્જરિત બ્રિજના પિલ્લર નીચે માટીનું ધોવાણ થતાં બ્રિજ ધરાશાયી થયો; સદનસીબે મોટી જાનહાનિ ટળી, જ્યારે સ્થાનિકોએ વહેલી તકે નવા બ્રિજ નિર્માણની માંગ કરી છે.
#Kheda
#Thasra
#BridgeCollapse
#GujaratNews
#BreakingNews
#LocalNews
#Infrastructure
#samachardiary
Posted on Instagram at
8/16/2026, 10:18:07 AM
3.6k
88
3.6k
3.6k
88
3.6k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
samachardiary
breakingnews
kheda
gujaratnews
thasra
localnews
infrastructure
bridgecollapse
Add tag
Add event / campaign