facebook pixel
દાહોદના કતવારામાં પોલીસનો ફિલ્મી ઢબે પીછો: રૂ. ૭૪.૬૨ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો! ઈન્દોર-અમદાવાદ હાઈવે પર બેરિકેટ તોડી ભાગેલી સ્કોર્પિયોમાંથી ૪૩૦ કિલો અફીણના ડોડા (કિંમત ₹૬૪.૬૨ લાખ) મળી આવ્યા; ટાયર ફાટતાં વાહન મૂકી ફરાર થયેલા બે આરોપીઓ સામે NDPS હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૂ કરાઈ. #Dahod #DahodPolice #DrugBust #OpiumSeized #NDPSAct #GujaratPolice #CrimeNews #SamacharDiary

 87.6k

 1.9k

 87.6k

    Suggested Credits
    Tags, Events, and Projects