facebook pixel
સુરતના અમરોલીમાં રવિવારની રજા મુદ્દે વિવાદ: વેદાંત ઈન્ડસ્ટ્રીઝના શ્રમિકો ઉતર્યા હડતાલ પર! સતત કામના બોજ સામે નિયમિત સાપ્તાહિક રજાની માંગ સાથે કારીગરોએ કામકાજ બંધ કરી વિરોધ નોંધાવ્યો; પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો અને સંચાલકો સાથે સમાધાન માટે બેઠક શરૂ કરાઈ. #Surat #Amroli #WorkersStrike #VedantIndustries #SuratNews #LaborRights #GujaratNews #SamacharDiary

 4.4k

 85

 4.4k

    Suggested Credits
    Tags, Events, and Projects