હિંમતનગરમાં પોન્ઝી સ્કીમના નામે કરોડોની કથિત ઠગાઈ: 'કેશર વર્લ્ડ વાઈડ' કંપની બનાવી રોકાણકારો સાથે છેતરપિંડીનો આક્ષેપ! બિટકોઈન અને USDTમાં દર મહિને ૩ થી ૧૦% વળતરની લાલચ આપી ₹૧.૩૪ કરોડથી વધુ રકમ પડાવી ઓફિસ બંધ કરી દેવાઈ; CEO મહિપાલસિંહ ઝાલા સહિતના લોકો સામે SPને લેખિત રજૂઆત કરી કડક તપાસની માંગ કરાઈ.
#Himmatnagar#Sabarkantha#PonziScheme#CryptoFraud#CrimeDiary#GujaratCrime#BreakingNews#SamacharDiary