Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
અંબાજી-દાંતા વચ્ચે ત્રિશુલિયા કાંટા નજીક ૨૨ પૈડાવાળો તોતિંગ ટ્રક પલટી ગયો: મોટી દુર્ઘટના ટળી! રેલવે બ્લોક ભરેલા ટ્રકે પલટી મારતાં ગાયનું મોત નીપજ્યું, સદનસીબે કોરિયન ટેકનોલોજી આધારિત પ્રોટેક્શન વોલના કારણે મોટી માનવ જાનહાનિ ટળી; સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયાનું પ્રાથમિક અનુમાન છે.
#Ambaji
#Banaskantha
#RoadAccident
#TrishuliyaGhat
#GujaratNews
#AccidentNews
#BreakingNews
#SamacharDiary
Posted on Instagram at
8/16/2026, 10:02:56 AM
5.2k
113
5.2k
5.2k
113
5.2k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
ambaji
roadaccident
banaskantha
trishuliyaghat
accidentnews
samachardiary
breakingnews
gujaratnews
Add tag
Add event / campaign