Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
પેટલાદમાં નકલી વકીલના નકલી હુકમનો ખેલ સામે આવ્યો છે. જમીનના રસ્તાના કેસમાં કલેક્ટરના નામે બનાવટી હુકમ રજૂ કરી ખેડૂત પાસેથી રૂ.3 લાખ પડાવ્યાનો આરોપ છે. નાયબ મામલતદારને શંકા જતા તપાસ કરવામાં આવી અને આણંદ કલેક્ટર કચેરીએ આવો કોઈ હુકમ જ કર્યો ન હોવાનું સામે આવ્યું. મામલતદારની ફરિયાદ બાદ શાહિદ ઈમ્તિયાઝ શેખ સામે પેટલાદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
#Petlad
#Anand
#AnandNews
#PetladNews
#GujaratNews
#GujaratCrime
#CrimeNews
#CrimeDiary
#FakeLawyer
#PetladCrime
#AnandCrime
#CollectorOrder
#FakeDocument
#FraudCase
#CheatingCase
#CrimeNewsGujarat
#BreakingNews
#GujaratiNews
#SamacharDiary
#SamacharDiary24x7
#GujaratBreakingNews
#LatestGujaratNews
Posted on Instagram at
8/16/2026, 8:51:47 AM
84.9k
3.8k
12
84.9k
84.9k
3.8k
12
84.9k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
samachardiary
petladnews
fraudcase
crimenews
petlad
samachardiary24x7
gujaratcrime
fakelawyer
crimediary
petladcrime
latestgujaratnews
fakedocument
crimenewsgujarat
anand
breakingnews
anandcrime
gujaratnews
gujaratinews
cheatingcase
gujaratbreakingnews
anandnews
collectororder
Add tag
Add event / campaign