facebook pixel
સોના અને ચાંદીના ભાવમાં સાપ્તાહિક ઉછાળો: દિલ્હીમાં ૨૪ કેરેટ સોનું ₹૧,૫૫,૨૮૦ પ્રતિ ૧૦ ગ્રામે પહોંચ્યું! એક અઠવાડિયામાં સોનામાં નોંધપાત્ર વધારો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ₹૫,૦૦૦નો ઉછાળો જોવા મળ્યો છે; ગ્રાહકોને હોલમાર્ક અને HUID કોડ જોઈને જ ખરીદી કરવાની સલાહ અપાઈ છે. #GoldRate #SilverPrice #GoldSilverUpdate #BullionMarket #BusinessNews #GoldPriceToday #GujaratNews #SamacharDiary

 19

    Suggested Credits
    Tags, Events, and Projects