facebook pixel
વડોદરામાં ઢોર ડબ્બા પાર્ટીની ગાડીમાંથી કથિત ડીઝલ ચોરીનો વીડિયો વાયરલ, પાલિકામાં ચકચાર! અવાવરુ જગ્યાએ ગાડીનું બોનેટ ખોલી પાઇપ દ્વારા કેરબામાં ડીઝલ કાઢતો વીડિયો સામે આવતાં તપાસની માંગ ઉઠી છે. (નોંધ: સમાચાર ડાયરી આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી) #Vadodara #VMC #VadodaraNews #ViralVideo #GujaratNews #CrimeNews #Investigation #SamacharDiary

 4.9k

 74

 4.9k

    Suggested Credits
    Tags, Events, and Projects