facebook pixel
૮૦મા સ્વતંત્રતા પર્વ પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પાઠવ્યા અભિનંદન! પીએમ મોદી અને રાષ્ટ્રપતિને શુભેચ્છા પાઠવી ભારતની પ્રગતિની પ્રશંસા કરી, તેમજ ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારી અને નોર્ધન સી રૂટ મારફતે વેપાર વધારવા પર ભાર મૂક્યો. #VladimirPutin #IndependenceDay #IndiaRussia #NarendraModi #InternationalRelations #NationalNews #BreakingNews #SamacharDiary

 9

    Suggested Credits
    Tags, Events, and Projects