facebook pixel
ગુજરાતના ૧૦ થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ: ૬ સિસ્ટમ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદની આગાહી! બનાસકાંઠા, મહેસાણા સહિત ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ૩૦ થી ૪૦ કિમી ઝડપે પવન સાથે ગાજવીજની શક્યતા છે, જ્યારે દરિયામાં ભારે કરંટના પગલે માછીમારોને ચેતવણી અપાઈ છે. #GujaratRain #WeatherUpdate #YellowAlert #Monsoon2026 #RainForecast #GujaratWeather #GujaratNews #SamacharDiary

 14

    Suggested Credits
    Tags, Events, and Projects