facebook pixel
ઈડરમાં ૮ વર્ષના માસૂમ બાળકની નિર્મમ હત્યા: ૧૯ વર્ષના યુવકે અપહરણ કરી કૂવામાં ફેંકી દીધો! સમલાપુરમાં રવિવાર રાતથી ગુમ થયેલા ૮ વર્ષના માસૂમનો મૃતદેહ સીમના કૂવામાંથી મળી આવતાં ભારે અરેરાટી ફેલાઈ છે; પોલીસે શંકાના આધારે ૧૯ વર્ષીય સાવન ઠાકોરની પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી છે. માત્ર ૧૯ વર્ષની ઉંમરે આવી વિકૃત માનસિકતા સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને આરોપી સામે કડકમાં કડક સજાની માંગ ઉઠી છે. #IdarCrime #CrimeNews #Sabarkantha #GujaratPolice #CrimeDiary #JusticeForChild #BreakingNews #GujaratNews #CrimeReport #SamacharDiary

 3.7k

 78

 3.7k

    Suggested Credits
    Tags, Events, and Projects