facebook pixel
રાજધાની એક્સપ્રેસના કિચનમાં એક્સપાયર્ડ ફૂડ: રેલવે વિજિલન્સ ટીમે ઝડપ્યા ૧,૩૮૩ પેકેટ, ₹૧૦ લાખનો દંડ! અમદાવાદ ડિવિઝનની ફૂડ વિજિલન્સ ટીમે સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસના બેઝ કિચનમાં સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન હલદીરામ પોહા, ઉપમા સહિત ૧,૩૮૩ એક્સપાયર્ડ પેકેટ્સ પકડી પાડ્યા છે; આ ગંભીર બેદરકારી બદલ ફૂડ સર્વિસ પ્રોવાઇડર પર ₹૧૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મામલે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટમાં જણાવો. #rajdhaniexpress #indianrailway #irctc #foodquality #ahmedabadnews #RailwayVigilance #foodsafety #gujaratnews #breakingnews #samachardiary24x7

 626

 21

 1

 626

    Suggested Credits
    Tags, Events, and Projects