Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
ક્રિતી સેનનની રક્ષાબંધન જાહેરાત પર ભારે બબાલ: કંગનાનો વિરોધ, રાહુલ ગાંધીનું સમર્થન અને આખરે જાહેરાત પાછી ખેંચાઈ! GIVA જ્વેલરીની જાહેરાતમાં ક્રિતી સેનનના આઉટફિટ અને પેટ ડોગને રાખડી બાંધવાને લઈને સોશિયલ મીડિયા પર મોટો વિવાદ સર્જાયો હતો; ભાજપ સાંસદ કંગના રનૌતે સવાલો ઉઠાવ્યા તો રાહુલ ગાંધીએ મહિલાઓના કપડાં પર 'મોરલ પોલીસિંગ' સામે વાંધો ઉઠાવી ક્રિતીનું સમર્થન કર્યું. વિવાદ વકરતા કંપનીએ તમામ પ્લેટફોર્મ પરથી જાહેરાત હટાવી લીધી છે.
#KritiSanon
#KanganaRanaut
#RahulGandhi
#GIVA
#GIVAAdControversy
#RakshaBandhan
#BollywoodNews
#Controversy
#TrendingNews
#BreakingNews
#SamacharDiary
Posted on Instagram at
8/26/2026, 12:07:15 PM
1.1k
30
1.1k
1.1k
30
1.1k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
trendingnews
samachardiary
breakingnews
givaadcontroversy
kanganaranaut
rakshabandhan
rahulgandhi
controversy
kritisanon
giva
bollywoodnews
Add tag
Add event / campaign