facebook pixel
રાજકારણ: નીતિન ગડકરીનું મોટું નિવેદન – 'જૂની પેઢીએ નવી પેઢીને તક સોંપી માત્ર માર્ગદર્શન આપવું જોઈએ!' ૩૦ વર્ષ જાહેર જીવનમાં વિતાવ્યા બાદ ભારે કાર્યભાર સંભાળવામાં અસમર્થતા દર્શાવતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું આ નિવેદન સામે આવ્યું છે; ભાજપ સંગઠનમાં ૫૧ નવા ચહેરાઓ સાથે નવી ટીમ બન્યા બાદ અને કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો વચ્ચે આ ચર્ચા તેજ બની છે. #NitinGadkari #BJP #IndianPolitics #CabinetReshuffle #PoliticalNews #NationalNews #BreakingNews #SamacharDiary

 20

    Suggested Credits
    Tags, Events, and Projects