Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
ખાંડના ભાવવધારા વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: કાચી ખાંડના આયાત નિયમોમાં કર્યો સુધારો! એક જ મહિનામાં ખાંડના છૂટક ભાવમાં પ્રતિ કિલો ₹૭.૫૨નો વધારો થતાં ભાવ ₹૫૫.૭૦ પર પહોંચ્યો છે; સરકારે નિયમ બનાવ્યો છે કે આયાતી કાચી ખાંડને રિફાઇન કરીને ૨ મહિનામાં સ્થાનિક બજારમાં વેચવી પડશે.
#SugarPrice
#Inflation
#PriceHike
#CentralGovernment
#FoodCommodity
#IndianEconomy
#BusinessNews
#SamacharDiary
Posted on Instagram at
8/25/2026, 9:38:48 AM
8
8
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
sugarprice
centralgovernment
indianeconomy
foodcommodity
samachardiary
pricehike
inflation
businessnews
Add tag
Add event / campaign