facebook pixel
મથુરામાં જન્માષ્ટમીએ પહેલીવાર ૫૦૦ ડ્રોન દ્વારા આકાશમાં ભવ્ય શો: દર્શાવાશે શ્રીકૃષ્ણની વિવિધ લીલાઓ! અયોધ્યા અને સોમનાથ બાદ હવે મથુરામાં આધુનિક ટેકનોલોજીનો પ્રયોગ થશે; ૪ સપ્ટેમ્બરે રાત્રે ૯ થી ૧૦ વાગ્યા દરમિયાન યોજાનાર આ ૧૫ મિનિટના ભવ્ય ડ્રોન શોને આસપાસના ૩ થી ૪ કિમીના અંતરેથી પણ સ્પષ્ટ જોઈ શકાશે. #Janmashtami2026 #Mathura #DroneShow #KrishnaJanmashtami #ShreeKrishna #UPTourism #MathuraVrindavan #TrendingNews #SamacharDiary

 6

    Suggested Credits
    Tags, Events, and Projects