facebook pixel
ગુજરાતમાં આગામી ૭ દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત: અસહ્ય બફારો અને માત્ર હળવાં ઝાપટાંની આગાહી! વાતાવરણમાં ભેજ વધવાથી રાજ્યભરમાં ભારે ઉકળાટ રહેશે; રાજ્યમાં સામાન્ય કરતાં ૭% ઓછો વરસાદ નોંધાયો છે અને સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં ૩૦% જેટલી મોટી ઘટ સામે આવી છે, જ્યારે માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય ઝાપટાંની શક્યતા છે. #GujaratMonsoon #WeatherUpdate #GujaratWeather #RainUpdate #Monsoon2026 #HeatWave #GujaratNews #BreakingNews #SamacharDiary

 8

    Suggested Credits
    Tags, Events, and Projects