facebook pixel
ગુજરાતમાં વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: રાજ્યની નગરપાલિકાઓના ૨૫ ચીફ ઓફિસરોની સામૂહિક બદલી! વહીવટી કામગીરીને વધુ ગતિશીલ બનાવવા અને નાગરિક સુવિધાઓ તેમજ વિકાસ કાર્યોને વેગ આપવા રાજ્ય સરકારે માળખું પુનર્ગઠિત કર્યું છે; બદલી પામેલા તમામ અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે, જ્યારે મુંદ્રાના ચીફ ઓફિસરને માંડવીનો વધારાનો ચાર્જ સોંપાયો છે. #GujaratGovt #ChiefOfficerTransfer #Nagarpalika #Administration #GujaratNews #TransferOrders #BreakingNews #SamacharDiary

 5

    Suggested Credits
    Tags, Events, and Projects