Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
અમદાવાદ: AMC ₹૨૪૦ કરોડના ખર્ચે કરશે સમગ્ર શહેરનું અત્યાધુનિક GIS જિયો મેપિંગ! રહેણાંક અને કોમર્શિયલ મિલકતોના જિયો-ટેગિંગથી દરેક પ્રોપર્ટીને ડિજિટલ ઓળખ મળશે; પાણી, ગટર, ગેસ લાઇન જેવી ભૂગર્ભ સેવાઓ તેમજ મુખ્ય માર્ગો અને બ્રિજનું 3D ડિજિટલ લેઆઉટ તૈયાર કરાશે, જે નવા પ્રોજેક્ટ્સના પ્લાનિંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં અત્યંત ઉપયોગી સાબિત થશે.
#Ahmedabad
#AMC
#GISMapping
#GeoTagging
#SmartCityAhmedabad
#UrbanDevelopment
#Infrastructure
#Amdavad
#GujaratNews
#SamacharDiary
Posted on Instagram at
8/24/2026, 10:44:51 AM
9
9
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
amc
samachardiary
geotagging
urbandevelopment
smartcityahmedabad
gujaratnews
amdavad
infrastructure
gismapping
ahmedabad
Add tag
Add event / campaign