ભાવનગર લઠ્ઠાકાંડ: સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની મોટી કાર્યવાહી, MPથી કેમિકલ સપ્લાય કરનાર મુખ્ય આરોપી સહિત વધુ ૧૩ ઝડપાયા! ભાવનગર લઠ્ઠાકાંડ કેસમાં SMC દ્વારા મધ્યપ્રદેશથી રો-મટિરિયલ સપ્લાય કરનાર મુખ્ય આરોપી આનંદ છાડી સહિત વધુ ૧૩ શખ્સોની અટકાયત કરવામાં આવી છે; અગાઉ પકડાયેલા ૧૪ મળી કુલ ધરપકડનો આંક ૨૭ પર પહોંચ્યો છે અને તમામ આરોપીઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાશે.
#BhavnagarNews#LatthaKand#SMC#GujaratPolice#HoochTragedy#CrimeNews#PoliceAction#BreakingNews#GujaratNews#SamacharDiary