facebook pixel
ભારે વરસાદથી ગંગા-યમુનાના જળસ્તરમાં વધારો: પ્રયાગરાજમાં બડે હનુમાનજી મંદિર સુધી પહોંચ્યા પૂરના પાણી! વારાણસી અને પ્રયાગરાજમાં નદીઓ ભયજનક સપાટી નજીક પહોંચતાં વરુણ કોરિડોર સહિત નીચાણવાળા વિસ્તારો અને ઘરો પાણીમાં ગરકાવ થયા છે; દારાગંજ અને સલોરી જેવા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી તંત્ર દ્વારા જોખમી માર્ગો બંધ કરી લોકોને સલામત સ્થળે ખસવા અપીલ કરાઈ છે. #FloodAlert #Prayagraj #Varanasi #GangaRiver #YamunaRiver #BadeHanumanJi #Monsoon2026 #UPNews #FloodNews #BreakingNews #SamacharDiary

 7

    Suggested Credits
    Tags, Events, and Projects