facebook pixel
મુંબઈના મઝગાંવમાં ગણેશ આગમન યાત્રા દરમિયાન વિવાદ સર્જાયો. ગણેશ પ્રતિમા લાવવામાં આવી રહી હતી ત્યારે પંડાલથી થોડે દૂર આવેલી ઇમારત પરથી યાત્રા પર ઈંડા ફેંકાયા હોવાનો આક્ષેપ થયો છે. ઘટના બાદ વાતાવરણ ગરમાયું અને બે પક્ષો વચ્ચે ઝપાઝપી થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ગણેશ મંડળે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. #Mumbai #GaneshUtsav #GanpatiBappa #GaneshChaturthi #GaneshAagman #Mazgaon #MumbaiNews #GanpatiNews #Ganeshotsav #BreakingNews #MaharashtraNews #ViralNews #LatestNews #NewsUpdate #SamacharDiary #SamacharDiary24x7

 3.3k

 92

 3.3k

    Suggested Credits
    Tags, Events, and Projects