facebook pixel
વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ક્લોરિન ગેસ ગળતર: ૪૦થી વધુ લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલ ખસેડાયા! ગોધની નગર પંચાયતના વોટર પ્લાન્ટમાંથી ક્લોરિન ગેસ લીક થતાં કર્મચારીઓ સહિત ૨૫થી વધુ સ્થાનિકો ઝેરી ગેસની અસરમાં આવ્યા હતા; ૪ થી ૫ દર્દીઓની હાલત ગંભીર હોવાથી ICUમાં શિફ્ટ કરાયા છે, જ્યારે તંત્ર દ્વારા આસપાસના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી તપાસ શરૂ કરવામાં આવી છે. #GasLeak #ChlorineGas #WaterTreatmentPlant #Emergency #AccidentNews #PublicHealth #BreakingNews #SamacharDiary

 7

    Suggested Credits
    Tags, Events, and Projects