facebook pixel
શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રના શિવતીર્થોમાં ₹૭૭૫ કરોડનું ધાર્મિક પ્રવાસન: અર્થતંત્રને મળ્યો જબરદસ્ત બૂસ્ટર ડોઝ! પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ તીર્થ ક્ષેત્રમાં હોટેલ-રેસ્ટોરન્ટ્સ થકી ₹૫૦૦ કરોડથી વધુનું ટર્નઓવર નોંધાયું છે; પ્રસાદ-પૂજાપો અને હસ્તકલાના નાના વેપારીઓને ₹૩ થી ₹૨૫ લાખ સુધીની આવક થઈ તેમજ વાહનવ્યવહાર ક્ષેત્રે ₹૫૦ કરોડનો બિઝનેસ થયો હોવાનું સામે આવ્યું છે. #ReligiousTourism #SomnathTemple #SaurashtraTourism #ShravanMonth #GujaratTourism #Nageshwar #Dwarka #GujaratNews #EconomyBoost #SamacharDiary

 3

    Suggested Credits
    Tags, Events, and Projects