Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
કચ્છ: ભચાઉ પંથકમાં મોડી રાત્રે ૩.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ફેલાયો ભય! ભચાઉથી દક્ષિણ-પૂર્વ દિશામાં ૨૧ કિમી દૂર કેન્દ્રબિંદુ ધરાવતા આ હળવા ભૂકંપના આંચકાને પગલે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય ધ્રુજારી અનુભવાઈ હતી; રાહતની વાત એ છે કે આ ભૂકંપથી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુકસાન નોંધાયું નથી.
#KutchNews
#Bhachau
#Earthquake
#EarthquakeAlert
#GujaratNews
#KutchEarthquake
#LiveNews
#BreakingNews
#SamacharDiary
Posted on Instagram at
8/24/2026, 8:11:17 AM
2
2
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
bhachau
samachardiary
breakingnews
livenews
gujaratnews
kutchnews
earthquake
earthquakealert
kutchearthquake
Add tag
Add event / campaign