facebook pixel
દિલ્હીમાં સ્વાઈન ફ્લૂના વધતા કેસ: આજે બપોરે ૨:૩૦ વાગ્યે આરોગ્ય મંત્રી પંકજ કુમાર સિંહની ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક! શહેરમાં સ્વાઈન ફ્લૂના વધતા સંક્રમણને ધ્યાને રાખી રોગચાળાની વર્તમાન સ્થિતિની ગંભીર સમીક્ષા કરવા અને વાયરસના ફેલાવાને અટકાવવા ખાસ એક્શન પ્લાન તેમજ હોસ્પિટલોમાં દવાની વ્યવસ્થા અંગે ચર્ચા કરવા માટે આજે બપોરે ૨:૩૦ વાગ્યે આ મહત્વપૂર્ણ બેઠક યોજાશે. #SwineFlu #H1N1 #DelhiNews #HealthMinister #EmergencyMeeting #HealthAlert #BreakingNews #DelhiHealth #SamacharDiary
https://www.instagram.com/p/DcamQSiieip
Posted on Instagram ·

 5

    Suggested Credits

    Credits on Gondola describe each credited role and may be incomplete. A brand or featured person is not necessarily the creator.

    Tags, Events, and Projects