facebook pixel
શેરબજારમાં તેજીનો માહોલ! 24 ઓગસ્ટે સેન્સેક્સમાં 200થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો, જ્યારે નિફ્ટીમાં પણ 50થી વધુ પોઈન્ટની તેજી નોંધાઈ. બેન્કિંગ અને IT શેરોમાં ખરીદીનું વલણ જોવા મળ્યું.આ સાથે 3 IPO પણ આજથી ખુલ્યા છે. બીજી તરફ એશિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોએ છેલ્લા 7 દિવસમાં ₹12,215 કરોડના શેર ખરીદ્યા છે. #ShareMarket #StockMarket #Sensex #Nifty #IPO #StockMarketNews #ShareMarketNews #IndianStockMarket #Investment #StockMarketUpdate #Nifty50 #SensexToday #IPOUpdate #BusinessNews #FinanceNews #GujaratNews #SamacharDiary24x7

 3k

 56

 3k

    Suggested Credits
    Tags, Events, and Projects