facebook pixel
JPSC ગેરરીતિ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: CBI તપાસની માંગ પર CJIની વિશેષ બેંચ કરશે સુનાવણી! ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC)ની પ્રારંભિક પરીક્ષામાં કથિત ગેરરીતિના વિરોધ બાદ રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી હતી; સમગ્ર ભરતી કૌભાંડની તટસ્થ સીબીઆઈ તપાસ કરાવવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટ પહોંચેલા અરજદારોના કેસ પર હવે ઝારખંડના લાખો ઉમેદવારોની નજર ટકેલી છે. #JPSC #SupremeCourt #CJI #JPSCScam #CBIInvestigation #JharkhandNews #ExamPaperLeak #JobAspirants #BreakingNews #SamacharDiary

 3

    Suggested Credits
    Tags, Events, and Projects