Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
શું ઇથેનોલના કારણે ખાંડ ₹55ને પાર પહોંચી? કેન્દ્ર સરકારે કર્યો મોટો ખુલાસો! તહેવારો પહેલાં ખાંડના વધતા ભાવને લઈને કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે ભાવ વધારા પાછળ ઇથેનોલ નહીં પરંતુ સંગ્રહખોરી અને ઓછું ઉત્પાદન જવાબદાર છે. સરકારે ભાવ નિયંત્રણમાં લાવવા સ્ટોક લિમિટ, ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટ અને નિકાસ પર રોક જેવા કડક પગલાં લીધા છે.
#SugarPrice
#Inflation
#IndianEconomy
#ConsumerAffairs
#Ethanol
#BusinessNews
#SamacharDiary
#GujaratiNews
#MarketUpdate
#TrendingReels
Posted on Instagram at
8/23/2026, 12:24:12 PM
959
17
959
959
17
959
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
inflation
gujaratinews
businessnews
marketupdate
trendingreels
consumeraffairs
sugarprice
indianeconomy
ethanol
samachardiary
Add tag
Add event / campaign