facebook pixel
આજોલમાં આયોજિત સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમ: ક્રિશા સથવારાએ આપ્યો સેલ્ફ ડિફેન્સનો પ્રેક્ટિકલ ડેમો! શ્રી વિદ્યા ઉત્તેજક મંડળ સંચાલિત સી.એમ.ડી. હાઈસ્કૂલ અને સી.એચ.એમ. નર્સિંગ કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ આત્મરક્ષાની વિવિધ ટેકનિક્સનું શાનદાર નિદર્શન કર્યું; દીકરીઓમાં આત્મવિશ્વાસ વધારવા અને સ્વરક્ષણ માટે સક્ષમ બનાવવા હેતુ આ વિશેષ ડેમો રજૂ કરાયો હતો. Hashtags: #KrishaSathwara #SelfDefence #SelfDefenceDemo #Aijol #WomenSafety #GirlsSafety #SelfDefenceTraining #Mansa #GujaratNews #TrendingReels #ReelsIndia #SamacharDiary

 2.9k

 35

 2.9k

    Suggested Credits
    Tags, Events, and Projects