Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
અમદાવાદ: કૃષ્ણનગરમાં જાહેરમાં લુખ્ખાગીરી કરનાર અસામાજિક તત્વને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ! શિવાજી ચોક જેવા જાહેર માર્ગ પર રાહદારીઓ સામે બિભત્સ અપશબ્દો બોલી દહેશત ફેલાવવાનો પ્રયાસ કરતો વીડિયો વાયરલ થતાં જ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી; કૃષ્ણનગર પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જાહેરમાં માફી મંગાવી કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#Ahmedabad
#Krishnanagar
#AhmedabadPolice
#ViralVideo
#AntiSocialElements
#LawAndOrder
#GujaratPolice
#CrimeNews
#BreakingNews
#SamacharDiary
Posted on Instagram at
8/23/2026, 10:37:04 AM
13.1k
161
13.1k
13.1k
161
13.1k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
crimenews
viralvideo
ahmedabadpolice
krishnanagar
ahmedabad
gujaratpolice
samachardiary
antisocialelements
lawandorder
breakingnews
Add tag
Add event / campaign