Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
અરવલ્લી: શામળાજીના શામળપુરમાં પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીની કરી નિર્મમ હત્યા! સામાન્ય ઘરેલુ તકરારમાં ઉશ્કેરાયેલા પતિ પ્રભુદાસ ગામેતીએ પત્ની પર કુહાડી વડે જીવલેણ હુમલો કરતાં ઘટનાસ્થળે જ પત્નીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું; મૃતકના પુત્રની ફરિયાદના આધારે શામળાજી પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપી પતિને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલહવાલે કર્યો છે.
#Aravalli
#Shamlaji
#Shamalpur
#MurderCase
#HusbandArrested
#GujaratPolice
#CrimeNews
#AravalliNews
#BreakingNews
#SamacharDiary
Posted on Instagram at
8/23/2026, 9:42:48 AM
2.6k
49
2.6k
2.6k
49
2.6k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
crimenews
aravallinews
husbandarrested
shamalpur
shamlaji
murdercase
gujaratpolice
aravalli
samachardiary
breakingnews
Add tag
Add event / campaign