Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
ધાનેરા: સગર્ભા પરિણીતા પર અત્યાચાર, દુષ્કર્મ, ધર્મ પરિવર્તન અને બ્લેકમેલિંગ મામલે ૪ શખ્સો સામે ગુનો દાખલ! પેગિયા ગામની પરિણીત ગર્ભવતી મહિલાએ અખ્તરશા, આરીફ, ઈલિયાસ અને સલીમશા ફકીર સામે મરજી વિરુદ્ધ સંબંધ બાંધવા, મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા તેમજ ધર્મ પરિવર્તન કરાવી અંગત વીડિયો વાયરલ કરવાના નામે બ્લેકમેલ કર્યાની ગંભીર ફરિયાદ નોંધાવી છે; ધાનેરા પોલીસે પુરાવા અને વીડિયોના આધારે તપાસ તેજ કરી છે.
#Dhanera
#Banaskantha
#GujaratPolice
#CrimeNews
#ForcedConversion
#BlackmailCase
#BanaskanthaNews
#BreakingNews
#SamacharDiary
Posted on Instagram at
8/23/2026, 9:40:46 AM
2.7k
51
2.7k
2.7k
51
2.7k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
gujaratpolice
samachardiary
blackmailcase
breakingnews
banaskanthanews
forcedconversion
crimenews
banaskantha
dhanera
Add tag
Add event / campaign