facebook pixel
બોટાદ: ટ્રાફિક પોલીસે શંકાસ્પદ નંબર પ્લેટવાળી બાઇક સાથે ૨૨ વર્ષીય યુવકને ઝડપી પાડ્યો! દીનદયાળ ચોક નજીક વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ નંબર પ્લેટવાળી બાઇક રોકી પોલીસે ઇ-ગુજકોપ એપ્લિકેશન મારફતે ડિજિટલ વેરિફિકેશન કર્યું હતું; જાણીજોઈને અસલ નંબર છુપાવી ખોટી પ્લેટનો ઉપયોગ કરનાર સીઝાનબાબા ಆસીફભાઈ શેખ સામે ગુનો નોંધી ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. #Botad #BotadPolice #TrafficPolice #VehicleChecking #eGujcop #NumberPlateFraud #GujaratPolice #CrimeNews #BreakingNews #SamacharDiary

 4.1k

 82

 4.1k

    Suggested Credits
    Tags, Events, and Projects