facebook pixel
ધ્રાંગધ્રા: સુપ્રસિદ્ધ મેલડી માતાના મંદિરમાં તસ્કરોનો તરખાટ, માત્ર ૧૦ જ મિનિટમાં ૩૫ ચાંદીના છતર ચોરી ફરાર! માન સરોવર તળાવ કિનારે આવેલા મંદિરમાં મોડી રાત્રે બે તસ્કરો ત્રાટકી ગર્ભગૃહમાંથી આશરે ₹૧.૫૦ લાખની કિંમતના માતાજીના ૩૫ છતર ચોરી ગયા હતા; સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં ધ્રાંગધ્રા સીટી પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોને ઝડપી પાડવા સઘન તપાસ શરૂ કરી છે. #Dhrangadhra #Surendranagar #TempleTheft #CCTVFootage #MeldiMataTemple #GujaratPolice #CrimeNews #BreakingNews #SamacharDiary

 14.6k

 329

 14.6k

    Suggested Credits
    Tags, Events, and Projects