મુંબઈમાં ગણેશ આગમન દરમિયાન મોટી દુર્ઘટના: વિશાળ મૂર્તિ ધરાશાયી થતાં ૨ લોકોના મોત!
ગણેશોત્સવ પૂર્વે મૂર્તિના આગમન વેળાએ અચાનક વિશાળ પ્રતિમા નીચે પડતાં ભારે દોડધામ મચી ગઈ હતી; આ ગંભીર દુર્ઘટનામાં ૨ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
#MumbaiNews#GaneshAagman#TragicAccident#BreakingNews#MumbaiAccident#LiveNews#MaharashtraNews#SamacharDiary